“7/12 of Gujarat” app includes land records of all districts of Gujarat.This app is very easy to use.This app is useful for everyone who want to see land records.thisapp is specially useful for farmers to view their farm’s 7/12 in detail.People can get their land records from anywhere, anytime.all district of Gujarat land records which we have provided that’s all from government websites
so people can easily view their land records.
This app also includes area calculator and Passport,Pan-card,PNR
application status.So this app is too useful all over India for everyone.
ગુજરાતનાં 7/12 એપ્લિકેશનમાં તમામ જીલ્લાઓનો જમીનનો રેકોર્ડ સામેલ
છે.આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ એપ્લિકેશન દરેક
વ્યક્તિ માટે ઉપયોગી છે જે જમીનના રેકોર્ડ્સ જોવા માગે છે. આ એપ્લિકેશન
ખેડૂતો માટે તેમના ખેતર ના 7/12 વિગતવાર જોવા માટે ખાસ ઉપયોગી છે.
લોકો ગમે ત્યાંથી તેમનો જમીનનો રેકોર્ડ મેળવી શકે છે, ગજરાત ની જમીનનાં
તમામ જીલ્લાઓ જે અમે આપ્યાં છે તે તમામ સરકારી વેબસાઈટોથી છે જેથી
લોકો સરળતાથી તેમના જમીનના રેકોર્ડને જોઈ શકે. આ એપ્લિકેશનમાં
વિસ્તાર નાપ અને પાસપોર્ટ, પેનકાર્ડ, પી.એનઆર એપ્લિકેશન સ્ટેટસ પણ
શામેલ છે. તેથી આ એપ્લિકેશન દરેક માટે ભારતભરમાં ખૂબ ઉપયોગી છે.